થપ્પો

  • 4.8k
  • 1
  • 1.2k

સંતાકૂકડી....એક યાદગાર સબંધની...થપ્પો એક મૌનલાગણીનો,"દિશાન્ત વાત તો કર...કામ છે.""ચાલ બાય ઘરે જવું છે" કહીને દિશાન્ત ચાલ્યો...??મૃગા વિચારતી રહી હાથમાં ફોન પકડીને..સામેના છેડેથી ફોન કપાઈ ગયો હતો.રોજનું હતું મૃગા માટે...દિશાન્તની આ વ્યસ્તતાની આદતથી માહિતગાર હતી.વ્યસ્ત તો મૃગા પણ રહેતી.. સવારથી લઈને સાંજ સુધી એનું શિડ્યુલ પણ વ્યસ્ત જ રહેતું હતું..કદાચ પોતાને માટે જીવવાનો પણ એને સમય ન હતો..છતાં જીવનના અમુક સંબંધો માટે એ હંમેશા દિલથી હાજર રહેતી.દિશાન્ત ખૂબ જ નજીકનો દોસ્ત હતો મૃગાનો..જેને અત્યારના યંગસ્ટર bestiii કહે છે ને?? એવો..જ કંઈક હતો એ.હંમેશા મૃગાની મદદ માટે તૈયાર જ હોય..એની આ ખાસિયાતથી જ મૃગા એના દરેક ઇગનોરન્સ કે રુડનેસ સહન કરતી.પરંતુ દિશાન્ત