Room Number 104 - 11

(34)
  • 5.3k
  • 2
  • 2.2k

પાર્ટ ૧૧ અભયસિંહ સુરેશ સાથે વાત કરીને ફોન કટ કરે છે અને કંઈક ઊંડો વિચાર કરતાં કરતાં તેમની નજર અચાનક જ મુકેશ હરજાણી તરફ પડે છે. મુકેશ હરજાણી નિલેશ ચૌધરી ની લાશ જોઇને એકદમ જ અચંબિત થઈ ગયો હોય છે. નિલેશ ચૌધરી ની લાશ જોતા તેના આખા શરીરે પરસેવો વળી ગયો હોય છે. તેની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હોય છે. તે એક ધારી નજરે નિલેશ ચૌધરીની લાશને જોઈને કંઈક વિચારી રહ્યો હતો. આ જોઈને અભયસિંહ મુકેશ હરજાણી પાસે જઈ ને તેના ખભા પર હાથ મૂકે છે. આમ અચાનક કોઈનો હાથ પોતાના ખભા પર આવતાની સાથે