પ્રેમ ની મૌસમ

  • 2.7k
  • 598

પ્રેમ ની કોઈ એક મૌસમ નથી હોતી એ તો જ્યારે થાય ત્યારે મૌસમ બની જાય છે. પ્રેમ એટલે રગ રગ માં વ્યાપેલો એક ઉમદા અહેસાસ , તન મન પર અસર થયેલો એક અનોખો અનુભવ રાગ રાગિણી થી વણાયેલો અને લાગણીઓ માં તાંતણે બંધાયેલો એક અનુરાગ. આ પ્રેમ ને જેટલું જાણીએ એટલું ઓછું એને સમજીએ એટલું ઓછું અને પ્રેમ તો કરીએ એટલો ઓછો... તો આવો જ એક કિસ્સો એક કહાની આજ ની. જેમાં તે બંને એ પ્રેમ કર્યો અને સાથ નિભાવ્યો પણ ખરા અને સાચા અર્થ માં કહીએ તો પ્રેમ ને જીવ્યો. થોડી