રી યુનિયન

  • 2.2k
  • 788

"મેડમ કોર્ટ તરફથી તમારી ડીવોર્સની તારીખ અાવતા અઠવાડિયાની અાવી છે. મીટીંગ કેન્સલ કરી દઉં કે રીશેડ્યુલ..??" મારી સેક્રેટરી રીમા મને પુછી બેઠી. મે એને કોઇ પણ રસ વગર કહી દીધું કે અામાનું કશું જ કરવાની જરુર નથી. છેલ્લાં ચાર વર્ષથી જે સંબંધ અામ પણ પુરો થઇ ગયો છે એને કાગળ ઉપર પુરો કરવા ઓફિસનું કામ શું બગાડવાનું...?? મે ઓર્ડર કર્યો અને એ ચુપ થઇ ગઇ.. પિસ્તાલીસે પહોંચવા અાવેલી હું અલકા પોરવાલ...લેપટોપ બંધ કરીને ઉભી થઇ અને બારીની બહાર દેખાતા સુંદર મુંબઈ શહેરને જોઇ રહી... ઇન્ડિયન કોર્પોરેટ સેક્ટરમાં મહિલાઓ