પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૯

(63)
  • 4.9k
  • 3
  • 2.8k

પોલીસ ના પૂછેલા સવાલ માં વિક્રમ કહે છે. સાહેબ મને કોલ આવ્યો હતો, તે રોંગ નંબર હતો. અને મને તે સમયે એક કામ યાદ આવી ગયું હતું એટલે હું તરત ઘરે થી ભાગ્યો હતો. તે કામ હતું બની રહેલી બિલ્ડિંગ નું, એટલે હું ત્યાં ગયો હતો.આપ મને જાણો છે કે મારે નવી નવી બિલ્ડિંગ બાંધવાનું કામ હોય.. તે બિલ્ડિંગ ઘણા સમય થી તેનું કામ અટકી ગયું હતું અને હું તે બિલ્ડંગ નું કામ કરવા માગતો હતો એટલે હું ત્યાં બિલ્ડિંગ જોવા ગયો હતો. પણ ખબર નહિ હું બિલ્ડિંગ ની નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે કોઈએ પાછળ થી ઘા કર્યો ને