પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૫

(62)
  • 4.9k
  • 7
  • 3k

છાયા અને ડોક્ટર સાહેબ સાથે કરેલી વાત વિક્રમ સાંભળી જાય છે. અને તેની પાસે આવીને કહ્યું. "ત્યાં જવાની કોઈ જરૂર નથી, ત્યાં છે તેના પિતાજી"સમજી ગઈ ને...!!!!છાયા શાંતિ થી વિક્રમ ને સમજાવે છે.જો વિક્રમ... છાયા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તે તું સારી રીતે જાણે છે. અત્યારે તે વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે. મારી તેને અને તેમાં પપ્પાને જરૂર છે. એટલે પ્લીઝ મને ત્યાં જવાદો..છાયા ઘણું સમજાવે છે પણ વિક્રમ કોઈ સંજોગોમાં તેની વાત માનતો નથી. આ બંને વચ્ચે નો મિઠો ઝગડો વિક્રમ ના પપ્પા સાંભળી જાય છે અને તેમની પાસે આવે છે. વિક્રમ ને બસ એટલું કહે છે.