પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૦

(70)
  • 5.4k
  • 5
  • 2.8k

કીર્તિ ત્યાં થી બધાના ફોટા મેળવી ને હોટલ પર પહોંચી. ત્યારે તે માણસ ત્યાં ડયુટી પર હતો નહિ એટલે હોટલના મેનેજરે તે માણસ ના ઘર નું એડ્રેસ કીર્તિ ને આપ્યું. કીર્તિ તે એડ્રેસ પર તે માણસ ના ઘરે પહોંચી.એક નાનું મકાન હતું. તે માણસ સાથે તેની પત્ની અને ત્રણ બાળકો તે એક જ રૂમમાં રમી રહ્યા હતા. કીર્તિ મકાન ની અંદર પ્રવેશી એટલે તે માણસે તેના છોકરા ને બહાર રમવા મોકલી દીધા અને કહ્યું મેડમ બોલો "હું તમારી શું મદદ કરી શકું."!!કીર્તિ એ પર્સ માંથી થોડા ફોટા કાઢીને તે માણસ ને બતાવવા લાગી. તે માણસ બધા ફોટા ને જોઈને એક