પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૯

(61)
  • 5.5k
  • 6
  • 3.1k

કીર્તિ ઘર ની બહાર નીકળી. પાછી વળીને જીનલ ના પપ્પા ને હાથ જોડી ને વિનંતી કરવા લાગી. અંકલ હું એક મદદ માટે જીનલ પાસે આવી હતી. એક ખોવાયેલ દીકરા ના પિતા ની મદદ માટે આવી છું. તે દીકરો કોઈ નહિ પણ જીનલ નો ફ્રેન્ડ સાગર છે. જે ઘણા મહિના થી ગાયબ છે. અને તેના પિતા ના આશુ મારાથી જોવાયા નહિ એટલે સાગર ની શોધખોળ માં હું જીનલ પાસે મદદ લેવા આવી છું. અંકલ પ્લીઝ એક પિતાના દુઃખ ને ધ્યાન માં લો અને મને થોડી માહિતી આપો.કીર્તિ ના દુઃખ ભર્યા વહેણ થી જીનલ ના પપ્પા પીગળી ગયા અને તેને ઘરની અંદર