પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૮

(63)
  • 5.5k
  • 5
  • 3.1k

ગોપાલભાઈ પાસે થી નીકળી ને કીર્તિ પોલિસ સ્ટેશન પહોંચી. ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેકટર ને ગુમશુદા સાગર વિશે ઘણા સવાલો કર્યા. ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ ન્યૂઝ રિપોર્ટર ને માહિતી આપવી જોઈએ તે હેતુ થી કીર્તિ ને સાગર ના કેસ વિશે માહિતી આપી અને સાગર ના કેસ ની ઝેરોક્સ કોપી આપી. કીર્તિ સાગર ના કેસની ફાઈલ લઈને ઘરે પહોંચી અને આખી ફાઈલ તેણે વાંચી. તે ફાઈલ માં સીસીટીવી પુરાવા ના આધારે લખ્યું હતું. સાગર સવારે ના પહોરે પરફેકટ હોટલ ની બહાર ઉભો ઊભો કોઈની રાહ જોઈ રહ્યો હોય છે. ત્યાં એક કાર ઊભી રહે છે અને તે તેમાં બેસી જાય છે. તે કાર ના