પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૬

(62)
  • 5k
  • 8
  • 3.1k

લગ્ન થઈ ગયા પછી વિક્રમ અને છાયાને વિચાર આવ્યો કે જીનલ કેમ લગ્નમાં આવી નહિ..!! છાયા ને અંદર થી અફસોસ રહ્યો કે જીનલ મારા લગ્નમાં ન આવી પણ વિક્રમ ને તો અંદર અને બહાર બંને બાજુ અફસોસ હતો નહિ. તે ખુશ હતો તેને લાગ્યું કે જીનલ સમજી ગઈ હશે કે છાયા અને મારા લગ્ન ને હું રોકી નહિ શકું એ કરતા ભલે બંને લગ્ન કરી લે. જીનલ નું લગ્નમાં ન આવવાનું કારણ વિક્રમ ને બસ આ જ લાગી રહ્યું હતું.વિક્રમ ને અંદર થી તો થયું કે જીનલ આમ ચૂપ બેસીને મારા અને છાયા ના લગ્ન ન જ કરવા દે પણ