પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૫

(69)
  • 5.5k
  • 7
  • 3.2k

ટ્રક સાથે એક્સીડન્ટ થતાં જીનલ તો લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી હતી. ટ્રક વાળો ત્યાંથી ભાગી ગયો હતો. લોહી લુહાણ હાલમાં પડેલી જીનલ પાસે એક કાર આવીને ઊભી રહી અને તેમાંથી એક માણસ નીચે ઉતરી ને જીનલ ને જોઈ રહ્યો. આજુ બાજુ બે ચાર માણસો જીનલ પાસે આવી ને જોઈ રહ્યા. તે માણસે જીનલ ને ઉંચકી ને તેની કાર માં બેસાડી ને પૂરપાટ ઝડપે કાર ચલાવી. તે એક કરુણા ખાનગી હોસ્પિટલ માં જીનલ ને લઈ જઈને દાખલ કરી અને તેની સારવાર શરૂ કરી. તે માણસ જીનલ ને ઓળખી ગયો હતો એટલે જીનલ નો મોબાઈલ લઈને કોન્ટેક્ટ માં પપ્પા નામ થી