પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૪

(66)
  • 5.3k
  • 5
  • 3.1k

જીનલ પોલિસ સ્ટેશન તરફ જાય છે ત્યાં વિક્રમ તેને રોકે છે. અને એક પ્રોમિસ આપે છે કે હું છાયા સાથે ગમે તે ભોગે લગ્ન કરીશ નહિ. તો પણ જીનલ ને વિશ્વાસ બેસતો નથી. આખરે વિક્રમ તેને લગ્ન ના આગળના દિવસે ભાગી જવાની વાત કરે છે. પણ જીનલ માનવા તૈયાર થઈ નહિ. આખરે વિક્રમ તેને પ્રેમની કસમ આપે છે ત્યારે જીનલ માની જાય છે. અને વિક્રમ ને હા પડીને તેની ઘરે જતી રહે છે.વિક્રમ ને કઈજ સમજ પડી રહી ન હતી કે આખરે હું કયો નિર્ણય લવ જેનાથી કોઈને તકલીફ ન પડે ઘણો વિચાર કર્યો પણ તેને કોઈ રસ્તો મળ્યો નહિ એટલે