પ્રતિક્ષા - 25 - છેલ્લો ભાગ

(30)
  • 3.3k
  • 1
  • 1.3k

પ્રતિક્ષા..... અવિરત તારા હોવાની, તારી વાતો ની, તારા મળવાની, તારા અહેસાસની, તારી સ્વીકૃતિની અને પ્રતિક્ષા હર હંમેશ તારા સુખની..... પ્રતીક્ષા તો છે પ્રથમ પ્રેમ નું સુંદર સમણું અને વિરહની અંતિમ આશા...... પ્રતીક્ષા થી હ્રદયમાં ઉઠતું સ્પંદન પ્રિયજનના સુખની પ્રાર્થનામાં વિસ્તરે છે...... ચિંતનભાઈ અને કવિતા જાણે એકબીજાને અધૂરી રહી જતી દુનિયામાં રંગો ભરી રહ્યા અને તે બંનેને જોઈ અનેરીની આંખમાં હરખના આંસુ આવી ગયાં.આ જોઈ હમેશા ચિંતા કરતો કવન આજે ફરીથી અનેરી ને સાંભળવા અને સંભાળવા સાથે આવી ગયો... કવન:-શું થયું હરખુડી ને? અનેરી:-"કંઈ નહીં...." કવન:-"તો પછી, હવે તો તારે ખુશ થવાનું એક તારા પપ્પાની