એ જવાબદારી ની જંગ

(16)
  • 4.4k
  • 1
  • 1.3k

*એ જવાબદારી ની જંગ* ટૂંકીવાર્તા.. ૩૦-૭-૨૦૨૦ ગુરૂવાર..અચાનક આવી પડેલી આફતથી હતપ્રત થઈ ગયો મયંક...માતા-પિતા મંદિરે દર્શનાર્થે ગયા હતા અને એક ગાડીની ટક્કર વાગતાં બન્ને રોડ ઉપર પડ્યાં...પિતા નું માથું રોડ ઉપર અથડાતાં જ એ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા...માતા સવિતાબેન ને હાથ પગમાં અને માથામાં વાગ્યું હતું પણ પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું એ જોઈ આઘાત માં અર્ધ પાગલ જેવાં થઈ ગયાં...મયંકે કેટલીય દવા કરાવી પણ કંઈ ફાયદો થયો નહી..મયંક ને એકલાં હાથે ઘર સંભાળવાનું માતા નું ધ્યાન રાખવાનું અને નોકરી કરવાની આમ એ જવાબદારી નો જંગ લડતો રહ્યો....એણે એક બહેન રાખ્યાં માતા ની દેખભાળ રાખવા પણ એ બહેન બે