ચેકમેટ - 19

(21)
  • 3.7k
  • 1
  • 1.5k

મિત્રો આગળના પાર્ટમાં આપે જોયું કે કોચ રાજેશ ત્રિપાઠીના સ્ટેટમેન્ટ પરથી હવે મિ. રાજપૂતની ઘણી શંકાઓનું સમાધાન થઈ ગયું હતું.પણ સાથે ઘણી શંકાઓએ સ્થાન લઈ લીધું હતું હવે આગળ..રાજેશ ત્રિપાઠી સાથેની વાતચીત તેમ જ તેમના સ્ટેટમેન્ટ અને ગેસ્ટહાઉસના સીસીટીવી ફૂટેજથી એટલું તો સાબિત થઈ જ ગયું હતું કે માત્ર એક દિવસીય ટ્રેકિંગ પૂરતો જ આલય એ કેમ્પમાં ગયો હતો જેવી છેલ્લા બે દિવસીય ટ્રેકિંગની વાત શરૂ થઈ એ ત્યાંથી કોઈ પણ બહાનું કરીને સૃષ્ટિના જન્મદિવસ પહેલા એની પાસે પહોંચી જવા માંગતો હતો.ટ્રેકિંગ દરમ્યાન પણ એની સૃષ્ટિ સાથે સતત વાતો ચાલુ જ હતી.સૃષ્ટિ એ રિધમ મહેતાની દીકરી છે એ જાણતો હોવા