રેમ્બો રાજા

  • 3.2k
  • 988

રેમ્બો રાજા અસ્ત થતો સૂર્યની સંગે લેહરાતો શીતળ ઠંડો વાયરો અને સામે અફાટ ઘૂઘવતો સમુદ્ર ,જાણે મન ભરીને માણી લઈએ અને પળ બે પળ માટે આંખો માં સમાવી લઈએ . એક એવી જ સાંજ સમુદ્ર કિનારે વ્યસ્ત હતી . થોડે દુર એક આઠેક વર્ષ ની છોકરી કિનારે રમતી હતી. સામે ચાલીસેક વર્ષ નો એક વ્યક્તિ સમુદ્ર ની રેત પર બેઠો હતો. એક હાથ માં કોફી ભરેલો મગ અને બીજા હાથ થી રેત ને ધીમે થી સહેલાવતો સમુદ્ર નાં મધુર સંગીત ને જાણે એ માણી રહ્યો હતો. તેની બાજ નજર કિનારે રમતી તેની લાડકવાયી પર હતી . શાંત પડેલા સમુદ્ર