પસ્તાવો..

(34)
  • 5.1k
  • 1.7k

દરવાજા પર બેલ વાગ્યો, એ સાંભળીને નીશા રસોડામા કામ કરતી'તી એ મુકી દરવાજો ખોલ્યો.સામે રીટાને જોઈ ખુશ થઈ ગઈ. આવ આવ! બહૂં દિવસે બેસ આવું ગેસ બંધ કરીને," એમ કહી નીશા રસોડા તરફ ગઈ, ગેસ બંધ કર્યોંને એક ટ્રેમાં પાણીનો ગ્લાસ ભરીને લાવી રીટા તરફ પણી ધરતા બોલી, "કેમ છે? બધાં મજામાં? બાળકોં શું કરે,,,,,?" રીટાએ નીશાની બધાં સવાલના જવાબ આપતાં કહ્યું, "બધું બરાબર છે, આતો આજ થોડી ફ્રી હતી તો થયું મળીઆવું એટલે આવી ગઈ." " સારું થયું આવી મને પણ ગમ્યું. કે' બીજા શું નવીન છે...?" રીટાએ વાતની શરૂઆત કરતાં કહ્યું, "તને જયુ બાબતે વાત કરવી હતી." "