લવ બાઇટ્સ - પ્રકરણ-26

(112)
  • 7.6k
  • 7
  • 4.4k

લવ બાઇટ્સપ્રકરણ-26 સ્તુતિ એક ભયાનક અનુભવમાંથી પસાર થઇ ગઇ એને જે ઓળો દેખાયો હતો એની માત્ર આંખોજ દેખાઈ હતી આખો એનાં શરીર પર વજન લાગેલું પણ ક્યાંય શરીર જોવા ના મળ્યું એ ખૂબ ગભરાઇ ગઇ હતી એની ડોકનાં જખમ જાણે પાછાં તાજા થઇ ગયાં. એનાં મોઢે બોલાયેલાં શબ્દો યાદ કરવા પ્રયત્ન કરવા લાગી પણ યાદ ન્હોતાં આવી રહ્યાં. હજી રાત્રીનો 12.00 વાગ્યાં હતાં ઊંઘ વેરાન થઇ હતી મનોમન નક્કી કરેલું કે જે હોય એ શક્તિ પોતે સામનો કરશે ગભરાશે નહીં બૂમો નહીં પાડે માં પાપાને પણ કંઇ નહીં જણાવે. એ આખી રાત ખૂલ્લી આંખે પડી રહી એને થયું હજી રાત્રી