“બાની”- એક શૂટર - 60

(26)
  • 4.9k
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૬૦આ તો ઈવાનનાં ડેડનો અવાજ છે. તેમ જ આ જ સ્વર.... હા આ જ સ્વર....આ જ સ્વર!! "ઓહહ યસ....!!" બાનીએ પોતાના મગજમાં તાળો મેળવી લીધો હતો. એને આગવી શું તૈયારી કરવી પડશે એનો ઝડપથી નિર્ણય કરી લીધો. દિપકભાઈની લાગવગથી ઈવાનને જામીન પર છોડાવવામાં આવ્યો.ઈવાનને જેલમાંથી કાઢવામાં આવ્યો. ઈવાન બાનીને મળવા આવ્યો. બાનીએ ફક્ત ધીમેથી એટલું જ કહ્યું, " જાસ્મિનનાં નોકર ચુનીલાલની ખબર કાઢજો. કેદાર સુધી એટલી વાત પહોંચાડજે.""હમ્મ...!!" કહીને ઈવાન પોતાના ડેડ દિપકભાઈ સાથે જતાં રહ્યાં. બીજી તરફ મિસીસ આરાધના તેમ જ અમન પણ જામીન પર છૂટી ગયા.****બાની, ટિપેન્દ્ર અને એહાને પોતાને સરેન્ડર કરી નાંખ્યા હતાં.ટિપેન્દ્ર તેમ જ બાનીએ પોતાનો ગૂનો