પંચતત્ત્વ - (1) - જળ

  • 8.2k
  • 2.2k

ઉર્વી એ એક ટોપ હાઈ ક્લાસ પરિવારની દિકરી છે. ખૂબ જ શ્રીમંત પરિવારમાં પરંતુ સંસ્કારો સાથે તેનો ઉછેર થાય છે. પિતા નચિકેત ભાઈ અને માતા નિશિતા બહેન ની તે એક માત્ર દિકરી છે. શહેરની શ્રેષ્ઠ શાળામાં તે અભ્યાસ કરે છે. આજે સ્કૂલે એક ખાસ લેક્ચર નું આયોજન થયેલું હતું. જેનો વિષય હતો પંચતત્ત્વ એટલે કે પ્રકૃતિ ના મૂળભૂત પાંચ તત્ત્વો કે જેના વગર આપણું જીવન અધુરુ... પણ આ સર શું કહી રહ્યા હતા...!!!! કંઈ સમજાતું નથી...!!! ઉર્વી: દિયા, આજે આ શું કીધું જોષી સરે...??? આપણી અંદર પંચ તત્ત્વો...??? અને એને જાગૃત કરી શકાય...??? મને તો આ બધું