મીરાંનું મોરપંખ - ૧૫

  • 2.5k
  • 1
  • 1.3k

નરેશને મીરાં ફોટામાં જ ગમી જાય છે. બધાને નરેશની બધી સ્ટાઈલ, એનો અંદાજ અને એનું મળતાવડાપણું ગોઠી જાય છે. રાજુભાઈ થોડા વિચારમાં હતા પણ મીરાં એમની નજર સામે જ રહેવાની છે એ વિચારે હા પાડે છે.મીરાં અને નરેશ બહાર બગીચામાં ઝુલે બેસી એકબીજાને પોતાની વ્યક્તિગત વાતચીત કરી આગળ શું નિર્ણય લેવો એ વિશે મંથન કરી રહ્યા છે. ત્યાં જ નરેશ અચાનક જ મીરાંને કોઈ દોસ્તની વાત કરી ઉશ્કેરે છે. હવે આગળ... નરેશે મીરાંને એના કોઈ જૂના દોસ્તની વાત કરી. મીરાં તો સ્તબ્ધ થઈ ગઈ કે આ નરેશ કોની વાતો કરી રહ્યો છે? હકીકતમાં એને તો કોઈ સાથે એવી દોસ્તી