મીરાંનું મોરપંખ - ૧૩

  • 2k
  • 1
  • 950

આગળ જોયું કે મીરાંના સગપણની વાત માટે નરેશની તપાસ માટે મોહિત ક્રિશનો સંપર્ક કરે છે. આ બાજુ અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા બંગલા માટે કુમુદની મોટી બેનને હક જમાવવા કુમુદ શિખામણ આપે છે હવે આગળ.... રવિવારનો સૂરજ આકાશે ઊગી ગયો છે. સવાર સવારમાં જ આજ રીટાએ બધાને ગરમાગરમ નાસ્તો કરાવ્યો અને કહી દીધું કે આજની બપોરનું લંચ મીરાં બનાવશે. મીરાંએ જ રીટાઆંટીને આવું કરવા કહ્યું હતું. બધાએ પોતપોતાના વધારાના કામકાજ કરવા માટે એકબીજાની મદદ માંગી અને બધા કામે વળગ્યાં. મીરાં એ એકલીએ આજ આખી રસોઈ જાતે જ કરી. આજ એણે નોકરોને પણ રજા આપી હતી. લગભગ બાર વાગ્યાની આસપાસ ક્રિશનો