મીરાંનું મોરપંખ - ૧૨

  • 2.7k
  • 1.3k

ક્રિશને ત્યાં ડિનરમાં નરેશ સાથે મુલાકાત થાય છે રાજુભાઈની. રૂહીનો ભાઈ હોવાથી એ બધાની પસંદ પણ બને છે. રૂહીના સ્વભાવ સાથે નરેશની સરખામણી કરતો આ પરિવાર આગળ શું વિચારે છે એ જોઈએ. બીજે દિવસે રાહુલભાઈ અને મોહિત ક્રિશને ફોન કરી એમના મોલ પરની ઓફિસે બોલાવે છે. બધી વાતચીતના અંતમાં નરેશનું પણ પૂછે છે. નરેશ વિશે પોતે કંઈ ખાસ નથી જાણતો એવું કહેતા ક્રિશ હસતા હસતા કહે છે એ મારો લોહીપીણો સાળો છે એ હું દિલથી જાણું છું. એ નરેશ વિશે કશું ખરાબ પણ નથી બોલતો. ઘરે ગયા પછી ક્રિશ જમીને રૂહી સાથે બેઠો હોય છે. ક્રિશ પૂછે છે