પ્રતિક્ષા - 23

(17)
  • 2.6k
  • 1
  • 1.3k

માનવીનું કોરું કટ મન પ્રેમની કૂંપળ ફૂટી નીકળે ને કેવું લીલુંછમ થઈ જાય આતો છે હજી શરૂઆત,પોતાના પ્રિય પાત્રને જોવાની અદમ્ય ઈચ્છા....આખો દિવસ વાતો કરવાની ઈચ્છા....તેની સાથે સમય વિતાવવાની ઈચ્છા.....તેના સુખમાં સુખી થવાની ઈચ્છા......તેની સાથે ભવિષ્યની કલ્પના કરવાનો આનંદ.....અને અંતે છેલ્લો હૃદયમાં સ્થિર થઈ જતો નિર્વિકાર ભાવ... પ્રિયપાત્ર સાથે સ્થુળ સ્વરૂપે જોડાઈ કે ન જોડાયા સમગ્ર અસ્તિત્વ પ્રેમમય બની જાય....એવા પ્રેમની ઊર્જા અને ઉષ્મા સંચિત થાય કે તે પ્રેમ વ્યક્તિને અન્યને સુખી કરી નવી પ્રેરણા પ્રદાન કરી શકે..... પ્રથમ સ્પંદન થી