સુખનું સંધાન એટલે એક પછી એક એમ નાનકડા એકબીજા સાથે જોડાયેલા સુખની ઈચ્છા કે અપેક્ષા. માનવીનું મન ક્યારેય સંતોષ પામતું નથી. એક પછી એક ઇચ્છાઓ જાગ્યા જ કરે છે અને જે વ્યક્તિ આ સમયે સમજણ સાથેની સ્થિરતા અપનાવી લે તે જ ખરા અર્થમાં સુખી થાય છે. કવન સાથેની વાતચીત પછી અને અમુક બાબતોમાં અનેરી સ્પષ્ટ થઈ ગઈ. મનમાં ઉઠતા ભાવોને સહજતાથી સ્વીકારી પણ લીધા અને દીવા સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચે ઝૂલતા પોતાના હૃદયને અમુક નિર્ણયો સ્વીકારવા તૈયાર પણ કરી લીધું.ચિંતનભાઈ:-"અનુ એક વાત કહું?"અનેરી:-"હા પપ્પા એક નહિ બે કહો ને."ચિંતનભાઈ:-"તારી મમ્મી ખોટી