Room Number 104 - 10

(43)
  • 5k
  • 1
  • 2k

પાર્ટ ૧૦ સાંજના સાડા સાત વાગ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં અભયસિંહ પોતાની એક્સપોર્ટ કોન્સ્ટેબલની આખી ટીમ લઇને હોટેલ હિલ્લોકમાં પહોંચી જાય છે જ્યાં મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણી પહેલાથી જ અભયસિંહ ની રાહ જોતો રિસેપ્શન પર ઉભા હતા. રોશની મર્ડર કેસને ૪૮ કલાક થવા આવ્યા હતા પરંતુ રોશની મર્ડર કેસની એક પણ કડી સુલઝી ન હતી પરંતુ કેસ વધારે ગુચવાઈને ગંભીર બની ગયો હતો. હવે અભયસિંહ માટે રોશની મર્ડર કેસ ખૂબ જ મહત્વનું કાર્ય બની ગયું હતું. અભયસિંહ પોતાના કાર્ય માટે ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતો. હોટેલના મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણી