સ્ત્રી સંઘર્ષ...ભાગ 1

(28)
  • 7.3k
  • 1
  • 4.2k

ઘરના દરવાજે ખુબજ આકૃતિક અને બ્રાઉન પેટર્ન ની નેમ પ્લેટ હતી ,જેમાં લખ્યું હતું .મિસીઝ. ઋચા હર્ષ પટેલ ડો .હર્ષ એ પટેલ મીરા એ તે નેમ પ્લેટ પર આંગળી મૂકી ને છેક છેલ્લે સુધી હાથ ફેરવ્યો . . ભરૂચ ના ભવ્ય એપાર્ટમેન્ટ માં ત્રીજા માળે તે ઊભી હતી. આલીશાન ફ્લેટ ,લિફ્ટ અને ભવ્યતા તો દરવાજે થી કહી શકાય તેવી હતી. મીરાંએ ડોરબેલ વગાડી દરવાજો બીજી જ બેલે ખુલ્યો.કોઈ આધેડ ઉંમર ની સ્ત્રીએ આવકાર સાથે અંદર દાખલ થવાની જગ્યા આપી. મીરા ઘર માં દાખલ થઈ ને ચારે તરફ જોવા લાગી. 3BHK ફ્લેટ નો હોલ કોઈ મહેલ જેવો જ લાગતો હતો.આકર્ષિત