The conspiracy he was innocent may be (coniuratio) - 68

  • 2.8k
  • 1.1k

ડેનિમ ના ટેબલ પર થી ગ્લાસ અને કી મેટલ નો ખળભળાટ સંભળાય . અને થોડી જ સેકન્ડ પછી ડેનિમ ના ચેમ્બરનું ડોર ક્લોઝર અવાજ કરવા લાગે છે.અમેરિકા ના મહાવિનાશક અને ભય પમાડે તેવા પ્રક્ષેેેેપાસ્ત્ર(મિસાઈલ) શસ્ત્રાગાાર ના ફર્સ્ટ ગેટ પર ડેનિમ ની કાર ઊભી થયી જાય છે. અને બેે સિક્યોરીટી દોડીને ડેનિમ પાસેેે જાય છે.શસ્ત્રાગાર ની એક ઉંચી અટારી પર એક કમાન્ડો ઉભો ઉભો ડેનિમ ને ઑબ્ઝર્વ કરી રહ્યો અને થોડી વારમાં તે પોતાની જાતને જ કહે છે ઓહ જેકસન.કમાન્ડો નુંં બાઈનોક્યુલર volkswagen બાજુ છે અને ડેેેનિમ ની કાર અંદર પ્રવેશ કરે છે.ડેનિમે એસ always કારની બહાર નીકળીને તેમની કી ફેકી