અરમાનો નાં વાવેતર

  • 3.7k
  • 1.1k

*અરમાનો નાં વાવેતર* ટૂંકીવાર્તા... ૨૮-૭-૨૦૨૦ મંગળવાર.. લતાબેન ને લખવાનો અને વાંચવાનો ખુબ શોખ હતો... રોજ સાંજે એમની બહેનપણી સાથે ચાલતાં ચાલતાં નજીકના બગીચામાં જાય અને રોજ કલાક બગીચામાં બેસીને પાછાં આવતાં... આમ સરળતાથી જિંદગી જીવતાં હતાં.. લતા બેન નાં પતિદેવ જનકભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં.. એક નો એક દિકરો હતો લોકેશ... લતાબેન અને જનકભાઈ એ નોકરી કરીને એને ભણાવ્યો ગણાવ્યો... એ ભણીગણીને શિક્ષક બન્યો... એક ખાનગી સ્કૂલમાં નોકરી મળી.. સરકારી સ્કૂલમાં પ્રયત્ન કર્યો પણ નાં મળી.. આ બાજુ લોકેશ ને નોકરી મળી અને લતાબેન ની તબિયત બગડતાં એમણે નોકરી છોડી દીધી અને ઘરમાં જ રહીને પોતાના લખવાનાં શોખને