લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ -3

(36)
  • 4.8k
  • 3
  • 1.8k

અનન્યા ને લીવ ઈન રિલેશનશીપ માં કોઈ ખામી જણાતી નથી. અને મમ્મી કનિકાબેન નું રહ્દય અભડાઈ ગયાં ના ભાવ રજુ કરે છે. વાત અધૂરી છે અનન્યા બહાર ગાર્ડન તરફ ઊભી થઈ જતી રહી છે હવે આગળ.બુમ ની કઈ અસર ના થઈ. કનિકાબેન મનોમંથન કરતાં અનન્યા ના વર્તાવ પર ગ્લાનિ ઊપસી હતી. પણ તે અહીં અસ્થાને હતી. અનન્યા સાંભળી શકતી નહોતી અને વાત નો ખરો તાગ મળતો નહોતો, કે આજ ની તારીખે પ્રેમ છે કે નહી? દીકરી પુરૂષમિત્ર સાથે એક છત તલે રહે અને પ્રેમ પરિણયમાં પરિવર્તીત થશે કે શું તે મુદ્દે ચર્ચા બાકી હતી. કનિકાબેન ને લાગ્યું આકરા વેણ ની