સુધાને કંઈક ઉપાડે છે. સુધાને ખબર નહીં શું પણ સુધા ને ખબર તો છેજ કે કંઈક તેણે ઉપાડી રહ્યું છે. દવાખાનાની ભીત તેણી નજીક આવતી હોય તેમ લાગતું હતું. ધીમે ધીમે.. પણ આ શું? અવિરાજ ક્યાં જઇ રહ્યો હતો? અવિરાજ.. અવિરાજ, ના જા! આ લોકો મને ક્યાંક લઈ જાય છે. આ લોકો થી મને બચાવ. અવિરાજ.. સાંભળ અવિરાજ! પણ સુધા તો બોલતીજ ન હતી. સુધાને કોઈકે એકવાર કહ્યું હતું કે આધિપત્ય ના દૈત્ય માટે કોઈ ગાંડા કવિએ એક કવિતા લખી હતી. સુધાને તે કવિતા ના ચાર શબ્દ યાદ છે, તે પણ પહલી લીટી ના, અને તે ચાર શબ્દ માં તો