અસમંજસ - 10

(44)
  • 3.7k
  • 1.3k

આપણે આગળનાં ભાગમાં જોયું કે સૌમ્યાનાં મમ્મી-પપ્પા મેઘાને મળવાં આવે છે.! મેઘાને સૌમ્યાની આખી હકીકત જાણવા મળે છે. હવે, મેઘા કેવી રીતે આનો પ્રતિભાવ આપશે...??!! વિડિઓ કોણે વિશાલને મોકલ્યો હતો એ મેઘા જાણી શકશે કે નહી???!!!ચાલો જાણીએ આગળ....... મેઘા અચંબિત થઈ ગઈ હતી. આ બધું જાણ્યાં પછી થોડીવાર તો એ કંઈ જ બોલી ના શકી. થોડીવાર રહીને સૌમ્યાનાં મમ્મી બોલ્યાં, "હવે અમે જઈએ." આ સાંભળતાં જ મેઘાની આંખોમાં ચમકારો થયો અને બોલી, "આ બધું