નયના મેવાણી

(16)
  • 4k
  • 1
  • 1k

આ પત્ર ગર્ભ સમૃદ્ધ પરિવાર , માવાણી પરિવાર ની મોટી વહુ પોતાની થનારી પુત્રવધુ ને લખી રહી છે.વ્હાલી નેહા......,બેટા, તું ભલે અમારી પસંદ નથી , તારી જાતિ, ગોત્ર, કુળ કંઈજ આ પરિવાર સાથે મળતું નથી. તારો પરિવાર પણ અમારી સરખામણી માં ઘણો ગરીબ છે , પણ આજે મારે તને એક વચન આપવું છે. હું નયના માવાણી ,તારી પડખે હમેશા ઉભી રહીશ. તને મારા માં તારી સાસુ નહીં હમેશા એક માં જ દેખાશે. આજે મારે મન ખોલીને તને એ વાત કરવી છે જે મને આજ દિન સુધી ખૂંચે છે . હું કોઈ ની આગળ દિલ ખોલીને એ વાત નથી રજૂ કરી શકી.