હમદમ જીવન માં સુખ કે દુખ એ આપણી મનોસ્થિતિ પર મહદઅંશે આધાર રાખે છે એવું ચોક્કસપણે કહી શકાય.મનુષ્યે ને મળેલ આ અમુલ્ય જીવન ઉપરાંત આવી પડેલી આપદાઓ કે ખુશીઓની ક્ષણો ને ઉતમ સ્થિતિ માં જો જીવી શકાય તો જીવન જાણે આપણા માટે એક ઉત્સવ બની જાય.. જે જ્ઞાન જીવન આપે છે એ કોઈ આપી શકતું નથી આવું જ મારા અનુભવે બનેલી એક ઘટના વાગોળવાનું મન થાય છે. શંભુ.....નામ મહાદેવ નું,પ્રકૃતિ અને કર્મ થી એ ભોળા અને એવો જ રતન પર ગામ નો મજુરી કામ કરતો ખેડું શંભુ.... હા .... એ સમયે હું રતનપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં