અને એટલે જ ડેનિમે ગ્રેહામ ના ગયા પછી તેમના એક તીરંદાજ ને ફોન લગાવ્યો અને માત્ર બે જ મિનિટમાં તે ઓફિસર ડેનિમ ની સામે ઊભો થઈ ગયો .ડેનિમે સ્ટેનો લેંગ્વેજમાં તે ઓફિસરની સાથે વાત કરી અને તેના ચાર દિવસ પછી વ્હાઇટ હાઉસમાં જે થયું તેનું સાક્ષી લગભગ આખું white house હતું.ચાર દિવસ પછી મીલીના અને ફારીયા બંનેેેેે લગભગ એકબીજાના ખુનની પ્યાસી બનીને લડતી જોવા મળી હતી.મીલીના તો તોય પણ અન્ડર પ્રિન્સિપલ જ હતી . એટલે તેે તો માત્ર ડિફેન્સિવ દેખાતી હતી. પરંતુ ફારીયા તો બહારથી જંગલી બિલ્લી જ લાગતી હતી.ડેેેેનિમ ના તીરંદાજે ફારીયા ના મગજ ઉપર બહુુુ જ સટીક વાર