રોંગ નંબર

(21)
  • 4.2k
  • 1
  • 1.1k

SHE : હેલો, કોણ.? HE : anjali there.? SHE: નો, i'm not anjali...its રોંગ નંબર..જોઈને કોલ કરતા હોય તો.? HE : એકાદ નંબર આડોઅવડો થઈ ગયો, એમાં ગુસ્સો કેમ કરો છો.? SHE: ઓહ, એક તો તમે રોંગ કોલ કરો છો અને ઉલટાની મને સલાહ આપો છો.? HE: સલાહ નહીં મિસ..પણ, આટલું હાઇ ટેમ્પર સારું નહિ..! SHE: ઓ હેલો, કામ કરો તમે તમારું..તમને ખબર છે હું કેટલી અગત્યની મિટિંગમાં હતી છતાંયે મેં કોલ લીધો ? HE : તો.? SHE :તો મતલબ? ઓહ ગોડ, હું કેમ તમારી કોડે જીભાજોડી કરું છું..? HE: મને ખબર છે કે તમે મારી સાથે જીભાજોડી નથી કરતા,