મળ્યું સાંત્વના દિલથી

(15)
  • 2.4k
  • 680

*મળ્યું સાંત્વના દિલથી* લઘુકથા.... ૨૫-૭-૨૦૨૦ શનિવાર...અનેરી નાં જન્મ પછી ગાયનેક પ્રોબ્લેમ નાં લીધે એની મમ્મી મૃત્યુ પામી...અનેરી નાં પપ્પા વિજય ભાઈએ એનું ધ્યાન રાખી પાલન પોષણ કરતાં હતાં.. અનેરી હજુ ત્રણેક વર્ષ ની થઇ હતી પણ એ નાનપણથી જ રોજ રાત્રે ઝબકીને જાગી જતી અને પછી રડવા લાગતી...વિજયભાઈ એ ડોક્ટર ને બતાવ્યું..ડોક્ટર કહે એને કોઈ બીજી તકલીફ નથી એને મા ની હૂંફ ની જરૂર છે...આ સાંભળીને વિજયભાઈ એ પોતાની વ્યથા કહી.તો ડોક્ટર કહે બીજા લગ્ન કરી લો તો આ દિકરી ને મા મળે...વિજયભાઈ વિચારોમાં ઘરે આવ્યા...વિજયભાઈ નાં એક દોસ્ત હતાં મહેશભાઈ એમની નાની બહેન વિધવા થઈને પિયર આવી હતી...એક દિવસ