પ્રતિક્ષા - 20

(11)
  • 3.1k
  • 1.1k

અલગ-અલગ સમય ખંડમાં જીવતા વ્યક્તિઓનો સમય જ એક સરખો ચાલવા માંડે તેનાથી વધારે પ્રેમ અને ઈશ્વરની સાબિતી શું હોઈ શકે? સમગ્ર ચિતતંત્ર ઉપર એક જ વ્યક્તિનું છવાઈ જવું શું આ જ પ્રેમ છે? तुम हमारे नहीं तो क्या ग़म हैहम तुम्हारे तो हैं ये क्या कम है -कुँवर मोहिन्दर सिंह बेदी 'सहर પેન ડ્રાઈવમાંથી રેલાતા સેડ સોંગ નહીં પણ જાણે અનેરી ને વ્યક્ત કરતા હતા અનિકેતને