ધ્યાનવિશ્વમાં વિહાર - 2 (લેખાંક 2 - ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

  • 4.2k
  • 1.5k

ધ્યાન - ભ્રામક માન્યતાઓ (2)????????? ? ધ્યાન વિષયક ભ્રમણાઓની ચર્ચા કરી રહ્યા હતા. આવી ૩ માન્યતાઓ અને તેની વજૂદ વિષે ગયા હપ્તે ચર્ચા કરી. (1) ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.(2) અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય. 3) ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલો-મોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઉડી જાય). અન્ય ભ્રામક માન્યતાઓ હવે જોઈએ. 4) "સમયનો વ્યર્થ બગાડ છે." અત્યંત ઊંચા વ્યાજદર, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સલામતી પણ ખરી - આવું કંઈ મળે તો રોકાણ કરીશું? એમ જ માની, દિવસની 20 થી 30 મિનિટનું રોકાણ કરી જોઈએ. બીજા