દોસ્ત

  • 3.2k
  • 832

તારા આજે બોવ જ ગુસ્સા માં ઘરે આવી અને તેના મમ્મી નિતા બહેન પર ખીજાય ગઈ ," મમ્મી આં શું મે ના નોતી પાડી તમને છતાં પણ તમે નથી સમજતા ને , હું હવે તમને નડવા લાગી છું એમ કહી જ દયો. શા માટે તમે શિવ ના ઘરે ગયા ?? અને ગયા તો ગયા પાછા સાંજે મળવાનું પણ કહી દીધું? " " અરે તારા આમાં આટલું ગુસ્સે થવા જેવું શું છે ? "તારા ના પપ્પા બોલ્યા, ખાલી ઘરે શિવ અને તેના પરિવાર ને જમવા તો બોલાવ્યા છે , તું એક બે