The conspiracy he was innocent may be (coniuratio) - 64

  • 2.4k
  • 994

મીલીના એ ડેનિમ ની સામે જોઈને કહ્યું હું કઈ સમજી નહિ નહિતર જેકસન !હું મારી કેરિયર માટે આવી છું અને હું મારી જોબ કરી રહી છું.ડેનિમે કહ્યું તમારી જોબ તમારી પર્સનલ ઓફિસમાં બેસીને પણ કરી શકો છો.મીલીના કશું બોલવા જાય તેે પહેલાં જ ડેેેનિમે પ્રેસિડન્ટનીટ ની સામે જોઈ લે મીલીનાને કહ્યું will you please leave us for some while?મીલીના હજુ ચેરમાં જ બેઠી છે અને પ્રેસીડેન્ટ ની સામે જોઈ રહી છે.પ્રેસિડેન્ટે જોયુંં કે મિસ્ટર ડેનિમ પહેલે થી જ મીલીના પર ખાર ખાઈ રહયા છે. અને અત્યારે આ પરિસ્થિતિમાં ડેનિમ ને વધારે ગુસ્સે કરી શકે તેમ નથી.એટલે ડેનિમ કશું બોલવા જાય