પાઈ (π) દિવસ

(11)
  • 7.6k
  • 2.5k

પાઈ(π) દિવસ 14મી માર્ચ એટલે પાઈ દિવસ. આપણે તારીખો લખવામાં દિવસ પહેલા અને મહિનો પછી લખતાં જેમકે 14/03 પરંતુ અંગ્રેજી કેલેન્ડર મહિનો પહેલા અને દિવસ પછી લખાય છે. જેમકે 03/14 હવે આને પાઈની કિંમત સાથે સરખાવો π=3.14 માર્ચ 14, 1879 આલ્બર્ટ આઈંસ્ટાઈનનો જન્મ દિવસ છે એટલે દુનિયામાં આજનો દિવસ પાઈ દિન તરીકે ઊજવાય છે. પાઈ દિવસની ઉજવણીની શરૂઆત સતાવાર રીતે અમેરિકામાં 2009માં થઈ હતી. 2008માં યુનાઈટેડ સ્ટેટસ હાઉસ રિપ્રેઝન્ટટેટીવ પાઈ ડે ની ઊજવણી ને માન્યતા આપી. તેને આર્કિમિડીઝ અચળાંક પણ કહે છે. તે એક અસંમેય સંખ્યા