આગે ભી જાને ના તુ - 22

  • 2.5k
  • 1.1k

પ્રકરણ - ૨૨/બાવીસ ગતાંકમાં વાંચ્યું...... અનંતને લાફો માર્યા પછી, અનંત પાસેથી સાચી હકીકત જાણી વલ્લભરાય અને નિર્મળા અનંત અને સુજાતાના લગ્ન માટે રાજી થઈ હા પાડે છે. અનંતની જાન જોડી વલ્લભરાય પરિવારસહિત જામનગર જાય છે. અનંત અને સુજાતાના લગ્ન લેવાય છે ત્યાં જ લગ્નમાં વિઘ્ન એવી ઘટનાઓ બનવી શરૂ થાય છે..... હવે આગળ...... ગોરમહારાજના કહેવાથી અનંત અને સુજાતા સપ્તપદીના ફેરા ફરવા ઉભા થયા. જેવા એ બંનેએ ફેરા ફરવા પગ ઉપાડ્યા ત્યાં જ વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા પર પડતા એ ત્રણેય વિસ્ફરિત નજરે એકમેક તરફ જોઈ રહ્યા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઉઠ્યો 'તરાનાનો કમરપટ્ટો સુજાતા