મીરાંનું મોરપંખ - ૧૦

(13)
  • 2.8k
  • 1
  • 1.2k

આપણે આગળ જોયું એ મુજબ મીરાં એકદમ શાંત થઈને ક્રિશના પરિવાર સાથે હસી મજાક કરી રહી છે. કુમુદને પણ આઘાત લાગે છે કે "આવું અચાનક કેમ થયું હશે?" બધાએ સાથે મળી 'ડાકોરના ગોટા'ની મોજ માણી. મીરાં, સંધ્યા અને કુમુદના મનના દ્રંદ્ર ચાલુ જ રહ્યાં. લગભગ નવ વાગ્યા હતા અને ક્રિશ અને રૂહી હવે વિદાય લઈ રહ્યાં હતાં. બધાએ ખૂબ જ ઉમળકાથી રૂહીને અપનાવી. ક્રિશ સાધારણ પરિવારનું સંતાન હતું એટલે એના જીવનમાં ખોટો ભપકો ક્યાંય જ ન હતો. જતાં જતાં રૂહી અને ક્રિશ એ આખા પરિવારને પોતાને ત્યાં રાખેલા 'ડીનર'નું આમંત્રણ આપીને જાય છે. મહેમાનના ગયા પછી બધું કામ