મીરાંનું મોરપંખ - ૮

  • 3.6k
  • 1.5k

આગળ જોયું કે બન્ને ભાઈઓ ઘરે પહોંચે છે. બધા એમને સહીસલામત જોઈ ખુશ થાય છે અને સાથે સાથે ભગવાનનો પણ આભાર માને છે. મીરાં અને કુમુદને મોરપંખ બાબતે થોડી રકઝક થાય છે. હવે આગળ... સવારના આહલાદક વાતાવરણમાં મીરાં નાહીધોઈને ગાર્ડનમાં લટાર મારતી હતી. ત્યાં જ એના પપ્પા આવે છે. આજ પપ્પા અને મીરાં એકલા જ બેઠા હોય છે. આજ કોણ જાણે એક બાપ એની પોતાની દીકરી સાથે હળવાશથી વાત કરે છે અને પૂછે છે કે... " મીરાં, મને જ્યારે મુંબઈમાં તબિયત બગડી રહી હતી એવો અણસાર આવ્યો કે મેં ફોન કરવાની કોશિશ કરી અને જે થવાનું હતું એ થઈ ગયું...બાકી