મીરાંનું મોરપંખ - ૬

(11)
  • 3.1k
  • 3
  • 1.3k

મીરાં એના પપ્પાને એરપોર્ટ પર છોડી ઘરે પહોંચી હતી. બે દિવસ થઈ ગયા હતા. મોહિતે ભાવનગર ફોન કરી એના પપ્પા ત્યાં પહોંચ્યા કે નહીં એ જાણકારી મેળવી પણ ત્યાં તો નવું જ જાણવા મળ્યું કે હજુ એના પપ્પા અમદાવાદ સુધી પણ નથી પહોંચ્યા. હવે આગળ... ( બે દિવસ પહેલાની ઘટના ) ક્રિશ અને રાહુલભાઈ મુંબઈ પહોંચી જાય છે. એરપોર્ટની બહાર બેય એકબીજાને હાથ હલાવી આવજો કહે છે. રાહુલભાઈનો એક મિત્ર એને લેવા આવવાનો હતો ભાવનગરથી. એ મિત્ર પહોંચે ત્યાં સુધી પોતે ફ્રેશ થઈને રેડ્ડી રહે એવા વિચાર સાથે નીકળવાની તૈયારી કરે છે. ક્રિશ એને પોતાના નંબર આપે