કુઊઊઊ..  

  • 3.3k
  • 1.1k

**પ્રકાર:વાર્તા લેખકનું નામ: બંસી આર મોઢા શિર્ષક: કુઊઊઊ..** ??????? શનિવાર ની સાંજ પડી. પીહુએ ઘરે આવીને તરત જ કુંજન ને બુમ પાડી.“કુંજન આવી ગઈ કે?”“હા પીહુ, તારી જ વાટ જોતી હતી. કાલની ચિંતા ન હતી એટલે હું તો વહેલી જ આવી ગઈ હતી.”“હા! હું પણ રવિવાર ની જ વાટ જોતી હોઉં છું. ભગવાન ભલું કરે આ બંને મિત્રોનું જેણે આપણો વિચાર કર્યો. બાકી આ જમાનામાં માણસજાત એટલે સૌથી નિર્દય અને…..”“બસ કર પીહુ હવે! આપણને તો આ પૃથ્વી પર સૌથી ઉત્તમ મિત્રો પ્રાપ્ત થયાં છે ને! તો પછી શું કામ નીંદા કરવી જોઈએ?”“તારી વાત તો સાચી કુંજન, પણ ખરેખર મને તો