અમીર થવાની ઘેલછા

(17)
  • 2.5k
  • 2
  • 854

*અમીર થવાની ઘેલછા*. ટૂંકીવાર્તા.... ૨૩-૭-૨૦૨૦ ગુરુવાર....?*આજે એક વાત કહેવી છે મારી વાર્તા વાંચીને ઘણા બધા ખુબ સરસ પ્રતિભાવ આપે છે અને તમારા બધાં નાં અવિરતપણે મળતાં પ્રતિસાદ થી જ મને લખવાની પ્રેરણા મળે છે પણ હું કાલ્પનિક વાર્તા બહું જ ઓછી લખું છું... સત્ય ઘટના પર હું નામ,સ્થળ બદલીને લખું છું તો ઘણા બધા મને આવો વાર્તા નો અંત ના આવે ...આવો જ હોય એમ સલાહ, સૂચનો મેસેજ માં આપે છે પણ સત્ય કહાની નો અંત હું કેમ નો બદલી શકું???મારાં લખવામાં જોડણી ની ભૂલ હોય સુધારી શકું.. પણ જેમણે મને કહી હોય એ કહાનીનો અંત તો મારે એ જ