વિમેન્સ ડે અને સોદેબાજી

  • 3.4k
  • 1.1k

Happy women's day ....!!?? ના ના મને thank you કે ધન્યવાદ આભાર એવું કહીને અભિવાદન ન કરતા કારણ કે હું તમને શુભકામનાઓ નથી પાઠવી રહ્યો પરંતુ પૂછી રહ્યો છુ . શુ ખરેખર સ્ત્રી માટે કોઈ એક દિવસ માત્ર સ્પેશિયલ હોઈ શકે છે ....!!??? અને એક દિવસ માં એના બલિદાન , ત્યાગ , સમર્પણના બદલા માં એક દિવસ આપી દેવો એ પુરતું છે ...?? જવાબ તમારા તરફથી જોઈએ છે . એક સ્ત્રીના જન્મથી જ ભેદભાવ શરૂ થઈ જાય છે . એક લક્ષ્મીના-છોકરીના જન્મ સમયે જલેબી વહેંચાય છે ( જોકે મોટા ભાગે આ પરંપરા તૂટી છે પણ હજી ઘણા રૂઢિગત સમાજ માં આ પ્રથા