હકીકત - 10 (અંતિમ ભાગ)

(43)
  • 3k
  • 1
  • 1.4k

Part :- 10 (અંતિમ ભાગ) વંશ કાફે માં બેસી શિખાની રાહ જોઈ રહ્યો હતો.થોડી થોડી વારે ઘડિયાળમાં જોઈ લેતો પછી મનમાં જ બોલ્યો કાઈ ફાયદો નથી પોતે જ શિખાને મળવા વેહલો આવી ગયો હતો અને શિખા તો એના ટાઈમ એ જ આવવાની હતી. આજે વંશ થોડો ખુશ હતો કારણકે ઘણો ટાઇમ થઈ ગયો હતો તેને શિખાને મળ્યાને. મળવાની વાત તો દૂર હવે તો બંનેની ફોન પર પણ વાત બંધ થઈ ગઈ હતી. આજે ઘણા દિવસ પછી તે શિખાને મળવાનો હતો. વંશ